દર્શન
માઁનાં દિવ્ય દર્શન


દર્શન અને આરતીનો સમય
હાલ દર્શન ખુલ્લાં છે
આગામી પાવન દિવસો
- ૧૧–૧૯ ઑક્ટો.આસો નવરાત્રિ
- ૨૦ ઑક્ટો.વિજયાદશમી (દશેરા)
- ૨૫ ઑક્ટો.શરદ પૂનમ · ગાદી
મહોત્સવના કાર્યક્રમો
સાત દિવસ, ત્રણ પાવન અવસર
નવચંડી મહા યજ્ઞ
મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા
રાત્રિ કાર્યક્રમ
મહોત્સવની દરેક રાત્રિએ
- ૨ થી ૬ ફેબ્રુઆરીભવ્ય લોક ડાયરો
- ૭ ફેબ્રુઆરીરામ કથા · ડૉ. કુમાર વિશ્વાસ
- ૮ ફેબ્રુઆરી · રાત્રે ૯માતાજીની રમેલ
ભાગવત સપ્તાહ, નવચંડી મહા યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા વિશે સરળ સમજ — વિધિનો પરિચય વાંચો
ધજાશિખરમંડપનવું મંદિર
આસ્થા, પરંપરા અને ભવ્ય સ્થાપત્યનું મિલન
પરમ પૂજ્ય ભગવાન શ્રી કરમશીબાપાના પાવન આશીર્વાદ અને તેઓશ્રીના આધ્યાત્મિક વારસાને વંદન કરીને, માતાજીના ભવ્ય મંદિરની સ્થાપનાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સંસ્કાર, સમર્પણ, એકતા અને સેવાભાવને પ્રોત્સાહન આપતું પવિત્ર ધામ બને, એ જ મંદિરનો મુખ્ય હેતુ છે.
નવું મંદિર · એક નજરે
શ્રદ્ધાનું ભવ્ય સ્વરૂપ
- ૧૦૮કોતરણીયુક્ત સ્તંભ
- ૭૨ફૂટકળશ સુધી શિખરની ઊંચાઈ
- ૫૧શક્તિપીઠની કોતરણી
- ૧૭પ્રકારની પૂજાથી પ્રતિષ્ઠા
વારસો
પરંપરાના પૂજ્ય સ્તંભ
શ્રદ્ધા, સેવા અને માનવતા — ભગવાન શ્રી કરમશીબાપાએ આપેલાં આ ત્રણ મૂલ્યો પર આજે પણ સમગ્ર ધામ ઊભું છે.


“કરમશીબાપા એ જ વિહત”
ભગવાન શ્રી કરમશીબાપા એટલે કરુણાનો સાગર — માનવસેવાને જ ધર્મ માનીને તેઓશ્રીએ સમગ્ર જીવન સમર્પિત કર્યું. એ જ દિવ્ય સંસ્કાર આજે ભુવાજી શ્રી સુરેશબાપામાં ઝળહળે છે, અને તેઓશ્રીના સાનિધ્યમાં ધામમાં માતાજીની સેવા-પૂજા અવિરત ચાલે છે.
ગેલેરી અને સમાચાર
તાજા સમાચાર
મંગલારોહણધર્મ ધ્વજારોહણ — મંગળવાર, ૨૪ નવેમ્બર
પૂનમ – દેવદિવાળીના પાવન અવસરે સવારે ૧૦:૦૦ વાગ્યે ધર્મધ્વજાની સ્થાપના — પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મંગલારોહણ. સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ.
મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ — તા. ૨ થી ૮ ફેબ્રુઆરી, ૨૦૨૭
ભાગવત સપ્તાહ (૨–૭ ફેબ્રુઆરી) અને નવચંડી મહા યજ્ઞ (૪–૮ ફેબ્રુઆરી). ૮ ફેબ્રુઆરી, સોમવારે બપોરે ૧૨:૩૯ વાગ્યે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા. યજ્ઞ નોંધણી માટે પૂછપરછ: 99095 52020.
નિર્માણ કાર્યનવા મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિમાં
શિખર, સ્તંભ, પ્રવેશદ્વાર અને મંડપના ઘુમ્મટનું કામ ચાલુ છે — નિર્માણ સ્થળની તાજી તસવીરો જુઓ.
મહોત્સવમહોત્સવની તૈયારી — સેવા નોંધણી શરૂ
તા. ૨ થી ૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ના મહોત્સવમાં ભોજન-પ્રસાદ, જળ, પાર્કિંગ, સુરક્ષા કે અન્ય સેવા આપવા ઇચ્છુક ભક્તો માટે નોંધણી ટૂંક સમયમાં શરૂ થશે.
ગેલેરી
ફોટો ગેલેરી
મંદિર
દર્શન
દર્શન
પરમ પૂજ્ય
પરમ પૂજ્યસમાચાર સીધા આપના ફોન પર
WhatsApp ચેનલમાં જોડાઓ
મહોત્સવનો કાર્યક્રમ, દર્શનનો સમય, સેવાનો લાભ અને ધામની દરેક જાહેરાત — સૌથી પહેલાં આપ સુધી.
- સત્તાવાર જાહેરાતો
- મહોત્સવના સમાચાર
- સેવા માટે આમંત્રણ

॥ ૐ ॥
જય શ્રી વિહત મેલડી માઁ
॥ શ્રીવિહતમેલડીદેવિ દિવ્યતેજોમયેશ્વરિ ।
સાણંદધામવાસિનિ જગદમ્બે નમોઽસ્તુ તે ॥

